થાનગઢ: તરણેતર ગામે ડેમમાંથી યુવાનનો મૃતદેહ મળી આવ્યો
થાનગઢ પંથકના તરણેતર ડેમ ખાતેથી એક યુવાનનું મૃતદેહ મળી આવ્યો હતો જ્યારે સ્થાનિકો દ્વારા મૃતદેહને જોઈને પોલીસનો સંપર્ક કરતા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહનો કબજો લઈ બાદમાં ફોરેન્સિક માટે રાજકોટ ખસેડી મૃતદેહની ઓળખ કરવાની તજવીજ હાથ ધરી હતી