જૂનાગઢ: ઉપલા દાતારના મહાપર્વ ઉર્સની તડામાર તૈયારીઓ શરૂ કરાઈ,મહંત ભીમબાપુ અને સેવકો દ્વારા તૈયારીઓ શરૂ
Junagadh City, Junagadh | Aug 30, 2025
જુનાગઢ ઉપલા દાતારની ધાર્મિક જગ્યા ખાતે આગામી તારીખ બે અને મંગળવારથી મહાપર્વ ઉર્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે...