ચડોતર મહાપંચાયત મંચથી ગોપાલ ઈટાલીયાએ ફરી એકવાર પટ્ટા ઉતારવા બાબતે નિવેદન આપ્યું.
Palanpur City, Banas Kantha | Nov 30, 2025
પાલનપુરના ચડોતર ખાતે યોજાયેલ મહાપંચાયતના મંચ ઉપરથી ગોપાલ ઈટાલીયાએ ફરી એકવાર પટ્ટા ઉતારવા બાબતે નિવેદન આપ્યું છે આજે રવિવારે સાંજે 6:00 કલાકે નિવેદન સામે આવ્યું છે જેમાં તેમણે ઈમાનદાર પોલીસ વાળાઓને સેલ્યુટ કરવાનું કહ્યું છે જોકે ગળામાં પટ્ટો પટો પહેરનારના પટ્ટા ઉતારવા જ જોઈએ તે પ્રકારનું વિવાદસ્પદ નિવેદન આપ્યું છે.