ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ ના માર્ગદર્શન હેઠળ અને વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ તરફથી આજે તારીખ ૨૨/૧૨/૨૫ ના રોજ મનરેગા કાયદાને નબળું પાડવાના ભાજપ સરકારના પગલાં સામે મહાત્મા ગાંધીના મૂલ્યો તથા શ્રમિકોના અધિકારોના રક્ષણ માટે કાર્યક્રમ કરી રહેલ કોંગ્રેસ ના શહેર જિલ્લા ના પ્રમુખ સહિત કાર્યકરો ની પોલિસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.