ડેડીયાપાડા: ધારાસભ્ય ચૈતર વસાવા ને ત્રણ દિવસના મળ્યા વચગાળા ના જામીન : 8, 9 અને10 સપ્ટેમ્બર વિધાનસભા માં હાજરી આપશે
Dediapada, Narmada | Sep 1, 2025
ગુજરાત વિધાનસભા માં ચોમાસુ સત્ર ચાલતું હોય જેમાં ત્રણ દિવસ હાજરી આપવા માટે ની મંજૂરી માંગતા નામદાર કોર્ટે મંજૂરી આપી ...