વાંકાનેર: જામનગરના ધ્રોલ પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં પાંચ માસથી ફરાર આરોપી વાંકાનેરના લુણસર ગામેથી ઝડપાયો…
Wankaner, Morbi | Sep 1, 2025
જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકામાં નોંધાયેલ પ્રોહીબીશનના ગુનામાં છેલ્લા પાંચ મહિનાથી નાસતા ફરતા એક આરોપીને વાંકાનેર તાલુકા...