વલસાડ: છેલ્લા 4 વર્ષથી રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશનના ગુનામાં નાસ્તા ફરતા વોન્ટેડ આરોપીને સુરતથી રૂરલ પોલીસ ઝડપી લાવી
Valsad, Valsad | Sep 16, 2025 મંગળવારના 2 કલાકે રજૂ કરેલા આરોપીની વિગત મુજબ વલસાડ રૂરલ પોલીસ મથકમાં ચાર વર્ષથી પ્રોહીબિશનના ગુનામાં નાખતા ફરતા વોન્ટેડ આરોપી સુરતમાં હોવાની બાતમી મળી હતી. જે બાતમીના આધારે રૂરલ પોલીસે આરોપી સાગર રતન વસાવાની સુરત થી ધરપકડ કરી વધુ તપાસ માટે રૂરલ પોલીસ મથક ખાતે રજૂ કરવામાં આવ્યો છે.