કવાંટ: પડવાની ગામે અખિલ ભારતીય સંત સમિતિના અધ્યક્ષની ઉપસ્થિતિમાં એક મિટિંગ યોજાઈ, ધારાસભ્ય જીલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા.
138 જેતપુર પાવી વિધાનસભામાં સમાવિષ્ટ કવાંટ તાલુકાના પડવાની ગામે અખિલ ભારતીય સંત સમિતિ ના અધ્યક્ષ શંકરગિરી મહારાજ, ધર્મગુરુ,તમામ સાધુ સંતો ઉપસ્થિત રહીને મીટીંગનું આયોજન કરવામાં આવેલ હતું.જેમાં ધારાસભ્ય જયંતીભાઈ રાઠવા, જિલ્લા ભાજપ પ્રમુખ ઉમેશભાઈ રાઠવા, કારોબારી અધ્યક્ષ પીન્ટુભાઇ રાઠવા, યુવા મોરચાના મુકેશભાઈ રાઠવા હાજર રહ્યા હતા.