ચીખલી: જિલ્લા કલેકટરશ્રી ક્ષિપ્રા આગ્રેએ પ્રેસ કોન્ફરન્સમાં “યુનિટી માર્ચ” પદયાત્રાની વિસ્તૃત માહિતી આપી
લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલની ૧૫૦મી જન્મ જયંતિને સમર્પિત છે. આ રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમનો હેતુ યુવાનોમાં એકતા, દેશભક્તિ અને ફરજ ભાવનાને જાગૃત કરવાનો છે.. આ અભિયાન દ્વારા યુવાનોને એક ભારત અને આત્મનિર્ભર ભારતના આદર્શને અપનાવવા માટે પ્રેરિત કરવામાં આવશે.આ પહેલનો ઉદ્દેશ્ય યુવાનોમાં રાષ્ટ્રીય ગૌરવ વધારવો, સમાજ પ્રત્યેની જવાબદારી વધારવા અને એકતાની ભાવનાને મજબૂત બનાવવાનો છે