હાંસોટ: હાંસોટ તાલુકાના બે અલગ અલગ ગામોમાં રોડની બાજુમાં પાર્ક કરેલ બે બાઇકોની વાહન ચોરો ચોરી કરી ફરાર થઇ ગયા હતા.
Hansot, Bharuch | Jul 28, 2025
હાંસોટ તાલુકાના સાહોલ ગામના મંદિર ફળિયામાં રહેતા મનહર પટેલએ પોતાની બાઈક નંબર-જી.જે.16.એ.ઇ.5937 ગત તારીખ-19મી જુલાઈના ...