ભાવનગર શહેરના રાણીકા વિસ્તારમાં આજે બપોરના સમયે અકસ્માતની ઘટના બની હતી, જેમાં એક ટેન્કરના ચાલે કે ટુવિલર પેટે ગંભીર ઇજાઓ પહોંચાડી હતી અકસ્માતમાં ઈજા પામનારને સારવાર માટે સર્ટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવ નજરે જોનાર કાર્તિકભાઇ ત્રિવેદી નામના વ્યક્તિએ પ્રતિક્રિયા આપી.