જલાલપોર: ખંભલાવ ગામે 35,000 ચોરસ મીટરમાં બનશે 7.50 કરોડના ખર્ચે રખડતા ઢોર માટેના શેડ
નવસારી શહેરને રખડતા ઢોર મુક્ત કરવા માટે નવસારી મહાનગરપાલિકા દ્વારા 7.50 કરોડના ખર્ચે બનાવવામાં આવશે 33 જેટલા રખડતા ઢોર માટે શેડ ઢોર માટે 33 સેડ ઉપરાંત આ પ્રકારની અન્ય સુવિધા પણ ઉપલબ્ધ રહેશે ત્યારે વર્ષોથી શહેરમાં રખડતા ઢોરના ત્રાસથી હવે મુક્ત થવાનો સમય આવી ગયો છે.