ગોધરા: કાલોલમાં બેટરી ચોરીનો અનડીટેકટ ગુન્હો ગોધરા બી ડિવિઝન પોલીસે ડીટેકટ કર્યો, મરિયમ મસ્જિદ પાસેથી બે ઇસમોને ઝડપી પાડ્યા
Godhra, Panch Mahals | Sep 10, 2025
કાલોલમાં બેટરી અને મોટરની ચોરીનો ગુનો ગોધરા શહેર બી ડિવિઝન પોલીસે ઉકેલી બે આરોપીઓને ઝડપી પાડ્યા. મરીયમ મસ્જિદ પાછળ...