ધ્રાંગધ્રા: રોકડિયા સર્કલ નજીકથી મળેલો મોબાઈલ મૂળ માલિકને પરત કરતા પરિવારે સિનિયર સિટીઝનો આભાર વ્યક્ત કર્યો
ધ્રાંગધ્રા શહેરમાં રોકડિયા સર્કલ પાસે જાહેર માર્ગ પરથી એક સિનિયર સિટીઝને મળેલો એક મોબાઈલ ફોન તેમણે તેના મૂળ માલિકને પરત કર્યો હતો આ ઘટનાથી મોબાઈલ ગુમાવનાર પરિવારે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો..