રાજકોટ પૂર્વ: શહેરમાં તાલુકા પોલીસે ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ કારખાનામાંથી હાઈ પ્રોફાઈલ જુગારધામ ઝડપી પાડ્યું
Rajkot East, Rajkot | Aug 31, 2025
ગોંડલનાં રીબડા ગુંદાસરા રોડ પર પ્રિમીયર એન્ટરપ્રાઇઝ નામના કારખાના પર પૂર્વ બાતમીના આધારે તાલુકા પોલીસ ત્રાટકી હતી અને...