2 આતંકવાદીએ અમદાવાદમાં રેકી કરી હતી અમદાવાદ: ગુજરાત એન્ટી-ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS)એ અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં મોટા આતંકી હુમલાની યોજના ધરાવતા ત્રણ આતંકવાદીઓને ધરપકડ કરીને દેશભરમાં 'પોઇઝન એટેક'ના ષડયંત્રને નાકામ કર્યું છે. આ કાર્યવાહીમાં પોલીસ ઈન્સ્પેક્ટર (PI)એ આતંકવાદીની રેકીની માહિતી મળતાં અડાલજ ટોલ પ્લાઝા પાસે ટોલ ગેટ અચાનક બંધ કરી દીધું, જેના કારણે...