રાણપુર: લીંબડી ફાટક પાસેથી હાર જીતનો જુગાર રમતા ચાર ઈસમોને ઝડપી પાડતી રાણપુર પોલીસ
Ranpur, Botad | Sep 30, 2025 રાણપુર પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતા તે સમયે તેમને બાતમી મળી હતી કે લીંબડી ફાટક પાસે જાહેરમાં અમુક ઈસમો હાર જીતનો જુગાર રમે છે ત્યારે પોલીસ દ્વારા સ્થળ પર રેડ કરતા હાર જીતનો જુગાર રમતા ચાર ઈસમો મળી આવતા પોલીસ દ્વારા ચારેય ઈસમોની અટક કરી તેમની પાસે રહેલ મુદ્દા માલ જપ્ત કરી વધુ તપાસ રાણપુર પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે h