માંગરોળ: બોરસદ કનવાડા મોસાલી આસરમા પાણી અમલી સહિતના ગામોમાં ખેતીવાડી વિજ લાઈનના વાયરોની થયેલી ચોરી અંગે ફરિયાદ નોંધાય
Mangrol, Surat | Nov 30, 2025 માંગરોળ તાલુકાના બોરસદ કનવાડા મોસાલી આસરમા પાણી અમલી સહિતના ગામોમાં ખેતીવાડી વીજ લાઈન ના વાયરો ની ચોરી થોડા દિવસ પહેલા થઈ હતી તેની સત્તાવાર ફરિયાદ વીજ કંપનીના અધિકારી દ્વારા માંગરોળ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે