દાહોદ: કમોસમી વરસાદ થી ખેતી પાકોને થયેલા નુકસાન સામે દાહોદ ખેતીવાડી અધિકારી દ્વારા આપવી પ્રતિક્રિયા
Dohad, Dahod | Nov 3, 2025 રાજ્યના વિવિધ જિલ્લાઓમાં છેલ્લા કેટલાક દિવસોમાં થયેલા કમોસમી વરસાદને કારણે ખેડૂતોના ઉભા પાકને વ્યાપક નુકસાન થયું છે. કુદરતી આપત્તિની આ અણધારી આફતમાં રાજ્ય સરકાર પૂરી સંવેદનાથી ખેડૂતોની પડખે ઉભી છે.દાહોદ જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા સર્વેને લઈને પ્રતિક્રિયા આપી હતી