સાંતલપુર: વારાહી મામલતદાર કચેરી ખાતે બનાસડેરીની બેઠક પર ઉમેદવારે ઉમેદવારી નોંધાવી
સાંતલપુર બનાસડેરીની બેઠક પર આહીર રાધાભાઈ રામાભાઈએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.ડમી ઉમેદવાર તરીકે તેમની પત્નીએ નોંધાવી હતી.ત્યારે સાંતલપુરની પણ બનાસડેરી બેઠક બિનહરીફ થવાની પૂર્ણ શક્યતાઓ છે.ઉલ્લેખનીય છે કે આજે બનાસડેરીની ચૂંટણીનો ફોર્મ ભરવાનો છેલ્લો દીવસ હોઈ ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.