મોરવા હડફ: મોરવાહડફ તાલુકાના સંતરોડ પાનમ નદી પાસે અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજતા પોલીસ ફરિયાદ નોંધાઈ
Morwa Hadaf, Panch Mahals | Jul 29, 2025
મોરવા હડફના સંતરોડ પાસેથી પસાર થતી પાનમ નદીના બ્રિજ પાસે અકસ્માતની ઘટના બની હતી.જેમા ઓરા ગાડીના ચાલકે ગફલત ભરી રીતે...