જંબુસર: જંબુસર તાલુકાના સામોજ ગામે નવરાત્રી ના નવ દિવસ મહાકાળી માતાજી ની આરાધના કરી માતાજી ના જવારા વિસર્જન કરવા માં આવ્યું. માત
જંબુસર તાલુકાના સામોજ ગામે નવરાત્રી ના નવ દિવસ મહાકાળી માતાજી ની આરાધના કરી માતાજી ના જવારા વિસર્જન કરવા માં આવ્યું. માતાજી ના વિસર્જન માં ગામ ના તમામ લોકો જોડાયા હતા. અને ડી જે ના તાલ સાથે માતાજી ના ગરબા ગાતા ગાતા વિસર્જન કરવા માં આવ્યું હતું. અને ગામ નું વાતાવરણ ભક્તિમય બની ગયું હતું.