આજે તારીખ 18/12/2025 ગુરુવારના રોજ પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે પોલીસે વિદેશી દારૃ જપ્ત કર્યો. લીમડી અને ચાકલીયા પોલીસ દ્વારા રહેણાંક મકાનમાંથી વિદેશી દારૂ જપ્ત કર્યો. જેમાં પોલીસે કુલ 970 રૂપિયાનો દારૂ જપ્ત કરી કુલ 2 ઇસમો વિરુદ્ધ સાંજે 6.45 કલાકે ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી.