ધ્રોલ: કૃષિ મંત્રી રાઘવજી પટેલનાં ધ્રોલમાં નકલી જંતુનાશક દવાનો પર્દાફાશ: નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી
Dhrol, Jamnagar | Sep 2, 2025
ધ્રોલમાં આવેલ કામધેનુ એગ્રો સેન્ટરમાંથી નકલી જંતુનાશક દવાની બોટલો મળી આવી: કંપનીના ઇન્વેસ્ટિગેશન ઓફિસરે તપાસ હાથ ધરતાં...