બારડોલી: શહેરમાં ગૌમાંસના ગેરકાયદેસર કટીંગના કેસમાં એક મહિલા સહિત ત્રણ આરોપીઓ ઝડપાયા, રૂ. 1.71 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત
Bardoli, Surat | Jul 29, 2025
બારડોલી ટાઉન પોલીસ મથકના માણસો સાથે બાતમી વાળી જગ્યાએ જઈ રેડ કરતા ગેરકાયદેશર ગૌમાસનાં ૧૨૦ કિલો જથ્થા સાથે બે છરા, ચપ્પુ,...