ચોરાસી: સચિન વિસ્તારમાં આવેલી ખાનગી શાળાના શિક્ષકના વર્તનથી અને ધમકી આપતા વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે.
Chorasi, Surat | Sep 16, 2025 સચિન વિસ્તારમાં આવેલી એક ખાનગી સ્કૂલમાં વિદ્યાર્થીઓને ધમકી અને ગુંડા તત્વોની ધમકી આપવામાં આવતા પોલીસ ફરિયાદ થવામાં આવી છે જોકે શિક્ષકના આ વર્તનથી વાલીઓમાં પણ આક્રોશ જોવા મળ્યો છે. જોકે વાલીઓ દ્વારા સચિન પોલીસ મથકમાં શિક્ષકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.