લીમખેડા: જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો ભારે ઉકાળાટ બાદ વરસાદ વરસતા લોકોને રાહત
Limkheda, Dahod | Sep 14, 2025 દાહોદ જિલ્લાના અલગ અલગ વિસ્તારોમાં પહોંચાડી માહોલ જોવા મળ્યું હતું ધાનપુર લીમખેડા હાઇવે સહિત વિસ્તારોમાંથી જ્યાં વરસાદ જોવા મળ્યો હતો અને અહીં જે ગરમી અને ઉભરાટથી લોકોને રાહત મળી હતી કહી શકાય કે જે વરસાદ ખેડૂતોને પણ આનંદજી લાગણી છવાઈ હતી