અસારવા: અમદાવાદના શાસ્ત્રીનગરમાં BRTSમાં તોડફોડનો મુદ્દો, ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં BRTS ઓથોરિટીએ નોંધાવી ફરિયાદ
અમદાવાદના શાસ્ત્રીનગરમાં BRTSમાં તોડફોડનો મુદ્દો ઘાટલોડિયા પોલીસ સ્ટેશનમાં BRTS ઓથોરિટીએ નોંધાવી ફરિયાદ તોડફોડ કરનાર શખ્સો સામે નોંધાવી ફરિયાદ અકસ્માત બાદ ટોળાએ બસમાં કરી હતી તોડફોડ બસના ચાલક સાથે પણ કરી હતી મારામારી