દાહોદ: ભીટોડી ગામે ફોરવ્હીલ ગાડીમાંથી રૂ.5 લાખ ઉપરાંતના વનસ્પતિજન્ય અફીણના ઝીંડવા પોલીસે ઝડપી પાડ્યા
Dohad, Dahod | Aug 28, 2025
ભીટોડી ગામે હાઇવે રોડ ઉપર MP તરફથી આવતા શકમંદ વાહનોની વોચ માં હતા તે દરમિયાન એક MP તરફથી એક ફોર વિલર ગાડી શકમંદ હાલત માં...