વંથળી: ઘેડ બગસરામાં સાવજ ડેરીનું બી.એમ.સી સેન્ટર બંધ થયા મામલે સાવજ ડેરીના ચેરમેને વંથલી ખાતેથી આપી પ્રતિક્રિયા
Vanthali, Junagadh | Sep 9, 2025
ઘેડ બગસરામાં સાવજ ડેરીનું બી.એમ.સી સેન્ટર બંધ થયા મામલે જુનાગઢ જિલ્લા સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારીયા નું નિવેદન સામે...