દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યા બાદ તાલુકા તેમજ જિલ્લામાં ધોધમાર વરસાદ અનેક જગ્યાએ પડ્યો હતો કે તો ક્યાંક ધીમીધારે વરસાદ જોવા મળ્યો હતો ત્યારે અનેક જગ્યાએ પાકને નુકસાન થયું હતું વરસાદી માહોલ વચ્ચે ઠંડીનો ચમકારો પણ જોવા મળ્યો હતો
લીમખેડા: દાહોદ જિલ્લામાં વરસાદ લીમખેડામાં પાંચ એમ.એમ વરસાદ. ખેડૂતોમાં ચિંતા વધી - Limkheda News