મહેસાણામાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહન ચેકિંગ માટે 20 ચેક પોસ્ટ બનાવી
Mahesana City, Mahesana | Sep 15, 2025
મહેસાણામાં બ્લેક ફિલ્મ અને નંબર પ્લેટ વગરના વાહન ચાલકો સામે તવાઈ.પોલીસ દ્વારા 20 ચેક પોસ્ટ બનાવી નંબર પ્લેટ વગરના વાહનો સામે શરૂ કરી કાર્યવાહી.બ્લેક ફિલ્મ કાઢી નાખી દંડ ફટકારતી પોલીસ.100 કરતા વધુ વાહન ચાલક સામે કાર્યવાહી.ડી જી પી દ્વારા અપાયેલ આદેશ અન્વયે મહેસાણામાં 20 ચેક પોસ્ટ કાર્યરત કરાઈ