કરમસદ આણંદ મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગના અધિકારી ડોક્ટર રાજેશ પટેલના જણાવ્યા મુજબ મનપા વિસ્તારમાં પાણીપુરી અને અન્ય ખાદ્ય પદાર્થોનું બનાવટ અને વેચાણ કરતા એકમો ઉપર આકસ્મિક તપાસ હાથ ધરતા સ્વછતાનો અભાવ જણાઈ આવતા 09 એકમો પાસે થી વહીવટી ચાર્જ પેટે રૂ. 1,23,000/- નો દંડ વસૂલ કરવામાં આવ્યો છે.