જૂનાગઢ: મહાનગરપાલિકાના જુદી જુદી શાખાના 18 મોડ્યુલનું ડીજીટલાઈઝેશન કરવાના કામમાં કૌભાંડ થયાનો વિપક્ષનો આક્ષેપ
Junagadh City, Junagadh | Aug 28, 2025
જૂનાગઢ મહાનગરપાલિકાના જુદી જુદી શાખાના 18 મોડ્યુલનું ડીજીટલાઈઝેશન કરવાના કામમાં કૌભાંડ થયાનો આક્ષેપ કરવામાં આવ્યો છે...