મહુવા: અંબિકા તાલુકામાં અચાનક વરસી પડ્યો ધોધમાર વરસાદ.
Mahuva, Surat | Oct 22, 2025 હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસી શકવાની શક્યતા હતી નવા વર્ષ ની શરૂઆતમાં જ ધોધમાર વરસાદ પડી જતા નવા વર્ષ ની મજા પણ બગડી જવા પામી છે તો મહુવા તેમજ અંબિકા તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો ત્યારે અંબિકા તાલુકાના બામણિયા બૂત ના મંદિરે ભરાતી નવા વર્ષની જાત્રાએ આવેલા પર્યટકો ની મજા પણ બગડી જવા પામી હતી.