કાંકરેજ: થરા નેશનલ હાઇવે બ્રિજ ઉપર ટ્રેલર અને ડમ્પર નો અકસ્માત સર્જાતા ટ્રેલર ચાલકનું મોત થયું
ઓગડ તાલુકાના થારા ખાતે નેશનલ હાઇવેના બ્રિજ ઉપર ટ્રેલર પાછળ ડમ્પર ઘૂસી જતા ટ્રેલર ચાલકનું મોત થયું હતું સવારે રાત્રિના 9:30 કલાક આસપાસ અકસ્માતની ઘટના સામે આવી હતી જેમાં મૃતક ના મૃતદેહને થરા સરકારી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને પોલીસ દ્વારા અકસ્માત તપાસ હાથ ધરવામાં આવી હતી.