વિરમગામમાં નર્મદા મુખ્ય કેનાલમાં ન્હાવા ગયેલા બે યુવકો ડૂબ્યા વિરમગામ તાલુકાના સૌરાષ્ટ્ર શાખા નર્મદા મુખ્ય કેનાલમાં ગઈકાલે ન્હાવા ગયેલા શ્રમિક પરિવારના બે યુવકો ડૂબી જતાં તેમના મૃતદેહ આજે ગુરુવારના 3 વાગ્યાની આસપાસ વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે પર થોરીમુબારક ગામ પાસે કેનાલમાંથી મળી આવ્યા હતા. વિરમગામ નગરપાલિકાની ફાયર ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરીને બંને...