ચિત્રા ફુલસર વિસ્તારમાં શિક્ષિકા સાથે પ્રિન્સિપાલ દ્વારા કરેલી માથાકૂટ મામલે DYSP એ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી
Bhavnagar City, Bhavnagar | Dec 25, 2025
ભાવનગર શહેરના ચિત્રા ફુલસર વિસ્તારમાં સરકારી શાળામાં માથાકૂટની ઘટના બની હતી. સરકારી શાળામાં ફરજ બજાવતા શિક્ષિકા સાથે પ્રિન્સિપાલએ કોઈ મામલે માથાકૂટ કરી હોવાના આક્ષેપ કરી પોલીસ ફરિયાદ નોંધાવી હતી. જે બનાવ અંગે સીટી DYSP એ કચેરી ખાતેથી પ્રતિક્રિયા આપી હતી.