કડી: કડી તાલુકાના કરણનગર ગામે 27 વર્ષ જૂની પાણીની ટાંકી જર્જરિત બનતા ગામ લોકોમાં ચિંતા વ્યાપી # jansamasya
Kadi, Mahesana | Jul 18, 2025
કડી તાલુકાના કરણનગર ગામે આવેલી પાણીની ટાંકી જર્જરીત બનતા ગામ લોકોમાં ભયનો માહોલ વ્યાપી જવા પામ્યો છે.ગામ લોકો દ્વારા...