ઈમ્પેક મહુવા બ્રેકિંગ તંત્ર આખરે કુંભકરણની નિંદ્રામાંથી જાગી અને આચાર્ય અને શિક્ષિકા ની બદલી કરવામાં આવી મહુવા તાલુકાના ડોળીયા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય અને શિક્ષિકા ની બદલી કરવામાં આવી ગઈકાલે પ્રાથમિક શાળાની અંદર વિદ્યાર્થીના વાલીઓ દ્વારા તાળાબંધી કરવામાં આવી હતી