જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ અને વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પરીણામ મેળવનાર શાળાઓનું સન્માન કરાયું
Botad City, Botad | Sep 5, 2025
બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાની શ્રી મનુભાઈ એ. શેઠ ઇંગ્લીશ મીડીયમ સ્કૂલમાં શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિક વિતરણ સમારોહ યોજાયો...