વંથલી પ્રાંત કચેરી ખાતે આજરોજ તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. કલેકટર અનિલ કુમાર રાણાવસિયા ની અધ્યક્ષતામાં તાલુકા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. તાલુકા સ્વાગતમાં રજૂ થયેલ 10 પ્રશ્નો અન્વયે સંલગ્ન અધિકારીઓ સાથે કલેક્ટરી ચર્ચાઓ કરી પ્રશ્નોના યોગ્ય નિકાલ કરવામાં આવ્યા હતા.