ખેરાલુ પોલીસે બાતમીના આધારે ડભોડા હડોલ રોડ પર તપાસ કરતા શેરબજારમાં લાલચ આપી છેતરપિંડી કરતા 2 ઈસમો ઝડપી લીધા છે. પુછપરછ કરતા આરોપીઓએ કુલ 1 લાખ 50 હજાર અલગ અલગ રીતે મેળવી લઈ પરત કર્યા ન હતા. સાથે જ પોલીસે ગ્રાહકના નંબર પર ફોન કરતા મનિષ અગ્રવાલ રહે.પુના પાસેથી રૂપિયા પડાવ્યાનું જાણવા મળ્યું હતું. પોલીસે બન્ને આરોપી પાસેથી મોબાઈકલ જેની કિં 25000/- પણ જપ્ત કર્યા છે.