કેશોદ: કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાની છેડતી બાબતે પોલીસે એક આરોપીની અટક કરી
કેશોદના ગ્રામ્ય વિસ્તારમાં સગીરાની છેડતી બે સમૂહ દ્વારા કરવામાં આવી રહ્યો હોવાની ફરિયાદ નોંધ આપી સગીરા ની છેડતી સોશિયલ મીડિયા મારફત મેસેજ કરી તેમજ સગીરાને પરેશાન કરતા હતા ત્યારે સગીરાની પરિવાર દ્વારા આરોપીઓને સમજાવવા જતા આરોપીઓ દ્વારા સગીરાના પિતાને માર મારવામાં આવ્યો હતો તે વખતે પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી જેમાં બે ઈસમો માંથી પોલીસે મેહુલ માલમ નામના આરોપીની પોલીસે અટક કરી ધોરણસર ની કાર્યવાહી હાથ ધરી છે.