આજે તારીખ 26/11/2025 બુધવારના રોજ બપોરે 2.15 કલાક સુધીમાં પોલીસ ફરિયાદ નોંધાઇ.પેટ્રોલીંગ દરમિયાન મળેલ ખાનગી બાતમીના આધારે વિદેશી દારૂ ઝડપાયો.ચાકલીયા અને ઝાલોદ પોલીસ દ્વારા વિદેશી દારૂ ઝડપી પાડયો.રહેણાંક મકાનમાંથી અને એકટીવા અને સ્કૂટી પર હેરાફેરી કરાતો 1,39,764 દારૂ અને 2,39,764 રૂપિયાનો મુદામાલ પોલીસે જપ્ત કર્યો.પોલીસે કુલ 2 ઈસમને ઝડપી પાડી 3 ઇસમો વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી.