વલસાડ: ટુકવાડા ગામે મહાનગરપાલિકા વાપી વુડમાં સમાવેશ કરવા સામે વાંધો નોંધાવવા બાબતે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું
Valsad, Valsad | Jul 15, 2025
મંગળવારના 12:30 કલાકે આપવામાં આવેલા આવેદન ની વિગત મુજબ વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ટુકવાડા ગામે મહાનગરપાલિકા વાપીમાં...