કાંકરેજ: થરા માર્કેટયાર્ડ ખાતે SIR ની કામગીરીને લઈ અને જિલ્લા ભાજપ પ્રમુખના અધ્યક્ષ સ્થાને સમીક્ષા બેઠક યોજાઈ
થરા માર્કેટયાર્ડ ખાતે જીલ્લા ભાજપ પ્રમુખ કિર્તીસિંહ વાઘેલા ના અધ્યક્ષ સ્થાને હાલમાં ચાલી રહેલ એસ.આઇ.આર સ્પેશિયલ મતદાન સુધારણા યાદી યોજના અંતર્ગત કાંકરેજ વિધાનસભાની સમીક્ષા બેઠક યોજાઇ હતી આજે શનિવારે ચાર કલાકે મળેલી વિગતો પ્રમાણે જિલ્લા ભાજપ પ્રમુખ દ્વારા તમામ હોદ્દેદારો અને કાર્યકરોને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.