જામનગર શહેર: હાપામાં આવેલ જામ્યુકોના ઢોર ડબ્બામાં છથી સાત ગાયો મૃત હાલતમાં મળી આવી, જીવદયા પ્રેમીઓમાં ભારે રોષ #jansamasya
Jamnagar City, Jamnagar | Jul 6, 2025
જામનગરના હાપામાં આવેલ જામ્યુકોના ઢોર ડબ્બામાં ગૌ પ્રેમીઓ દ્વારા મુલાકાત લેવામાં આવી, દરમ્યાન ગાયોની દયનીય હાલત સામે આવી,...