તાલાળા: તાલાલામા ગૌ ભકતોએ ગૌવંશ ભરેલો બોલેરો ઝડપી પાડી તેમાથી 3 ગાય અને 3 વાછરડા સાથે પોલીસ સ્ટેશને પહોચ્યા
ગીરસોમનાથ ના તાલાલા પંથકમા ગૌવંશની કતલખાને લઈ જવાના ઈરાદે ગેરકાયદેસર હેરફેર થતી હોવાની બાતમી મળતા ગત 17 સપ્ટેમ્બર ના સવારે 10 કલાકથી તાલાલાના ગૌભકતોએ વોચ ગોઠવી અને કોડીનાર તાલુકામાંથી 6 ગૌવંશ ભરેલો બોલેરો ને માધુપુરથી ઝડપી પાડી પોલીસ સ્ટેશન ખાતે લઇ જવાયો આ તકે ગૌસેવક એ આપી પ્રતીક્રીયા.