લીમખેડા: બાઈક સામે સ્વાન આવી જતા અકસ્માતની ઘટનામાં બાઈક ચાલક ઘાયલ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા
Limkheda, Dahod | Sep 14, 2025 દાહોદ જિલ્લાના ચિત્રોડીયા ગામ ના 18 વર્ષીય વ્યક્તિ કે તેઓની અકસ્માતની ઘટના બની હતી પોતાની બાઇક લઈને પસાર થઈ રહ્યા હતા દરમિયાન સામે આવી જતા સર્જાયો હતો તેમાં કેવો ઘાયલ થયા હતા તાત્કાલિક એ તેઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઘટનાને પરિવારના લોકોને ચિંતા જોવા મળી